|
'સરળ' : ભારતીય ભાષાઓ લખવા માટેનું સોફ્ટવૅર
'સરળ' IME સોફ્ટવેર થી ગુજરાતી સહીત કોઈપણ ભાષામાં સરળતાથી કોમ્પ્યુટર પર લખી શકાય છે. 'સરળ' સોફ્ટવૅર યુનિકોડનો ઉપયોગ કરે છે.
http://saral.bhattji.com/vision/Home/સરળનસરવપરત/tabid/148/Default.aspx
ઉત્કર્ષ (ગુજરાતી લિનક્સ)
ઉત્કર્ષ એ GNU/લિનક્સ પર આધારિત ગુજરાતી ઓપરેટીંગ સીસ્ટમ છે. એ ઉપરાંત એમાં લોકપ્રિય કાર્યક્રમોની ગુજરાતી આવૃતિઓ છે.
http://www.utkarsh.org/gujarati/index_guj.htm
જીએનયુ / લીનક્સ અને સંબધિત એપ્લીકેશનનું ગુજરાતીમાં સ્થાનીયકરણ
જીએનયુ / લીનક્સ અને સંબધિત એપ્લીકેશન ગુજરાતીમાં સ્થાનીયકરણ કરેલ સોફટવેરની વેબસાઈટ. અહીં મફત યુનિકોડ ગુજરાતી ફો ન્ટ (પદ્મા) ઉપલબ્ધ છે.
http://www.indictrans.org/index_files/Gujrati/index_gu.php
ભારતીય ઓપન સોર્સ સોફ્ટવેર
IndianOSS એ ઓપન સોર્સ સોફ્ટવેર ભારતીય ભાષાઓમાં બનાવવાનો ધ્યેય રાખે છે. ગુજરાતીમાં ઉપલબ્ધ ઓપન સોર્સ સોફ્ટવેરને ડાઉનલોડ કરવાની કડીઓ આ પૃષ્ટ પર છે.
http://www.indianoss.org/index.php?sel_lang=gujarati
ભાષાઈંડિયા.કોમ - ગુજરાતી
ગુજરાતી (અને બીજી ભારતીય ભાષાઓ)માં માઈક્રોસોફ્ટ વિન્ડોઝ અને ઓફીસના ઉપયોગને લગતી વેબસાઈટ. અહીંથી વિન્ડોઝમાં ગુજરાતીમાં લખવા માટે Indic IME સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો. ગુજરાતીના ઉપયોગની ચર્ચા માટે એક મંડળ પણ અહીં છે.
http://bhashaindia.com/Patrons/PatronsHome.htm?lang=gu
માઈક્રોસોફ્ટ ઓફીસ XP (ગુજરાતી આવૃત્તિ)
માઈક્રોસોફ્ટ ઓફીસ XP(ગુજરાતી આવૃત્તિ)ની વેબસાઈટ.
http://www.microsoft.com/india/office/indic/gujarati/uni/
માઈક્રોસોફ્ટ ડાઉનલોડ સેંટર
માઈક્રોસોફ્ટનાં નવીન અદ્યતનો ડાઉનલોડ સેંટર પર ઉપલબ્ધ છે.
http://www.microsoft.com/downloads/search.aspx?displaylang=gu
રેડ હેટ લીનક્સ 4IBM® પાવર આર્કિટેક્ચર માટે ઈંસ્ટોલેશન માર્ગદર્શિકા
રેડ હેટ લીનક્સ 4IBM® પાવર આર્કિટેક્ચર માટે ઈંસ્ટોલેશન માર્ગદર્શિકા
http://stuff.mit.edu/afs/athena/project/rhel-doc/OldFiles/4/RH-DOCS/rhel-ig-x8664-multi-gu-4/index.html
|